મુંબઇઃ બોલિવુડના દિવગંત એક્ટર સુશાંત સિંહ રાજપૂત મામલે રિયા ચક્રવર્તીએ અરજી કરી હતી જેમા આજે કોર્ટ તેમના પર ચૂકાદો આપ્યો છે.
કોર્ટે ચૂકાદો આપ્યો હતો કે, સુશાંતના કેસની તપાસ CBI કરશે. તેમની સાથે કોર્ટે તેમના ચૂકાદોને પટના દર્જ CBIને પણ સાચુ બતાવ્યું.
સુપ્રિમ કોર્ટના આ ચૂકાદાથી સુશાંતના ચાહકોમાં ખુશી જોવા મળી છે. ચૂકાદા અનુસાર બોલિવૂડના સિતારાઓએ પણ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી છે.
અંકિતા લોખંડે
સુશાંત સિંહ રાજપૂતની એક્સ ગર્લફ્રેન્ડઅંકિતા લોખંડેએ સુપ્રિમ કોર્ટમાં ચૂકાદો આવ્યાં બાદ એક પોસ્ટ શેર કરી. અંકિતા લોખંડેએ લખ્યુ કે, સત્યની હંમેશા જીત થાય છે. તેમની સાથે અંકિંતાએ હૈશટેગમાં એ વાત પર ગર્વ કર્યો કે સુશાંત ના ન્યાય માટે આ પહેલુ કદમ સફળ થયું..
શ્વેતા સિંહ કીર્તિ
સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના ભાઇના ન્યાયની માગ કરી રહી હતી. તેમજ સુપ્રિમ કોર્ટના આ ચૂકાદા બાદ ટ્વીટ કરીને લખ્યુ કે, મારા સમગ્ર પરિવારને ધન્યવાદ,, પહેલા કદમમાં જીત અને નિષ્પક્ષ તપાસની દિશામાં એક કદમ આગળ…
કંગના રનૌત
કંગના રનૌતની ટીમે સોશિયલ મીડિયા પર લખ્યું, કે ઇસાંનિયતની જીત થઇ, સુશાંત માટે લડી રહેલા તમામ વોરિયરને શુભકામના..
અનુપમ ખેર