ગુજરાત

gujarat

ETV Bharat / sitara

BTS બિગ હિટ એન્ટરટેઇન્મેન્ટએ બ્લેક લાઇવ્સ મેટરને 10 લાખ ડોલર દાન કર્યા - બિગ હિટ એન્ટરટેનમેન્ટએ બ્લેક લાઇવ્સ મેટરને 10 લાખ ડોલર દાન કર્યા

પોપ ગ્રુપ બીટીએસ અને તેના કોરિયન રેકોર્ડ લેબલ બિગ હિટ એન્ટરટેનમેન્ટએ બ્લેક લાઇવ્સ મેટરને 10 લાખ ડોલર દાન કર્યા છે. આ અઠવાડિયાની શરૂઆતમાં દાન કરવામાં આવ્યું હતું. શુક્રવારે બ્લેક લાઇવ્સ મેટર દ્વારા દાન કર્યાની પુષ્ટિ કરવામાં આવી હતી.

BTS બિગ હિટ એન્ટરટેઇન્મેન્ટએ બ્લેક લાઇવ્સ મેટરને 10 લાખ ડોલર દાન કર્યા
BTS બિગ હિટ એન્ટરટેઇન્મેન્ટએ બ્લેક લાઇવ્સ મેટરને 10 લાખ ડોલર દાન કર્યા

By

Published : Jun 8, 2020, 7:50 PM IST

લોસ એન્જલસ: પોપ ગ્રુપ બીટીએસ અને તેના કોરિયન રેકોર્ડ લેબલ બિગ હિટ એન્ટરટેનમેંટ, જે જાતીય ભેદભાવ સામે એક સાથે ઉભા છે. જેને બ્લેક લાઇવ્સ મેટરને 10 લાખ ડોલરનું દાન આપ્યું છે.

બિગ હિટના એક પ્રતિનિધિએ આ માહિતી આપી હતી. આ અઠવાડિયાની શરૂઆતમાં દાન કરવામાં આવ્યું હતું. શુક્રવારે બ્લેક લાઇવ્સ મેટર દ્વારા દાનની પુષ્ટિ કરવામાં આવી હતી. આશા છે કે, બીટીએસ અને બિગ હિટ આ વિશે કંઈ કહેશે.

બ્લેક લાઇવ્સ મેટરના મેનેજિંગ ડિરેક્ટર, કેલી સ્કેલ્સે કહ્યું, "સદીઓના જુલમના આઘાતને કારણે વિશ્વભરના કાળા લોકો અત્યારે પીડા અનુભવી રહ્યા છે. અમે બીટીએસ અને વિશ્વભરના સહયોગી દળોની ઉદારતા જોઇ ભાવુક બની ગયા છીએ."

ABOUT THE AUTHOR

...view details