રહેમાનનો જન્મ 1967માં ચેન્નઈમાં હિન્દુ ફેમિલીમાં થયો હતો. તેનું સાચુ નામ એ.આર દિલીપ હતું.
ઓસ્કાર એવોર્ડ વિજેતા એ.આર. રહેમાનનો આજે 54મો જન્મદિવસ - એ આર રહેમાનો આજે જન્મદિવસ
મુંબઈ: ઓસ્કર વિનર મ્યૂઝિક કમ્પોઝર અને સિંગર એવા એ.આર રહેમાનનો આજે જન્મ દિવસ છે.
ઓસ્કાર એવોર્ડ વિજેતા એ આર રહેમાનો આજે જન્મદિવસ
1992માં મણીરત્નમ ફિલ્મ 'રોજા' દ્વારા તેઓ ફિલ્મમાં આવ્યા, જેના કારણે તેમને સ્ટેટ બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર અને નેશનલ બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો. રહેમાનની તમિલ ઉપરાંત, એઆરએ મલયાલમ, હિન્દી, તેલુગુ, અંગ્રેજી, વગેરેમાં ફાળો આપ્યો.
એઆરને 'સ્લમડોગ મિલિયોનેર'માં જય હો ગીત માટે બે એકેડેમી એવોર્ડ મળ્યો. 28 વર્ષ પહેલા એઆર રહેમાને તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.