ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અભિનેતા અમિત સાધે પણ કોરોના ટેસ્ટ કરાવવાનો નિર્ણય કર્યો - અભિષેક અને તેમના પિતા અમિતાભ બચ્ચન

એક્ટર અમિત સાધ કોરોનાનો રિપોર્ટ કરાવશે. તેમણે આ નિર્ણય અભિષિક બચ્ચનનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ લીધો છે. કારણકે, અમિત અને અભિષેક બન્નેએ હાલમાં જ વેબ સિરિઝ બ્રિદઃ ઇનટૂ ધ શૈડેમાં સાથે કામ કર્યું હતું. અભિષેક કોરોનાની મહામારી વચ્ચે ઘણીવાર ડબિંગ સ્ટૂડિયોમાં જોવા મળ્યાં હતા.અભિષેકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અમિત સાધ તેના સવાસ્થને લઇને ચિંતિત છે.

અભિષેક બચ્ચન કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ અભિનેતા અમિત સાધે પણ પોતાનો રિપોર્ટ ટેસ્ટ કરાવવાનો લીધો નિર્ણય
અભિષેક બચ્ચન કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ અભિનેતા અમિત સાધે પણ પોતાનો રિપોર્ટ ટેસ્ટ કરાવવાનો લીધો નિર્ણય

By

Published : Jul 12, 2020, 9:39 PM IST

મુંબઈ: એક્ટર અમિત સાધ કોરોનાનો રિપોર્ટ કરાવશે. તેમણે આ નિર્ણય અભિષિક બચ્ચનનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ લીધો છે. કારણકે, અમિત અને અભિષેક બન્નેએ હાલમાં જ વેબ સિરિઝ બ્રિદઃ ઇનટૂ ધ શૈડેમાં સાથે કામ કર્યું હતું. અભિષેક કોરોનાની મહામારી વચ્ચે ઘણીવાર ડબિંગ સ્ટૂડિયોમાં જોવા મળ્યાં હતા.અભિષેકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અમિત સાધ તેના સવાસ્થને લઇને ચિંતિત છે.

શનિવારે અભિષેક બચ્ચન અને તેમના પિતા અમિતાભ બચ્ચનને કોરોનાનો ચેપ લાગ્યો છે. તેમને મુંબઇની નાણાંવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details