ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Met Gala 2019માં સિંગર લેડી ગાગાનો અંદાજ જોઈ ઉડશે હોશ - Met Gala 2019

ન્યુઝ ડેસ્ક : સિંગર લેડી ગાગા મેટ ગાલામાં 4 અલગ-અલગ આઉટફિટ્સમાં જોવા મળી હતી. તેમનો આ લુક Brandon Maxwell ડિઝાઈન કર્યો હતો. Metropolitan Museum of Artમાં ચાલી રહેલા ગાલામાં ગાાગા તેમના ડાન્સર અને મેકઅપ આર્ટિસ્ટ Sarah Tanno અને પર્સનલ ફોટોગ્રાફરની સાથે પિંક કારપેટ પર વૉક કરતી જોવા મળી હતી.

સિંગર લેડી ગાગાનો અંદાજ જોઈ ઉડશે હોશ

By

Published : May 9, 2019, 12:48 PM IST

સિંગર લેડી ગાગા મેટ ગાલામાં 4 અલગ-અલગ આઉટફિટ્સમાં જોવા મળી હતી. તેમનો આ લુક Brandon Maxwell ડિઝાઈન કર્યો હતો. Metropolitan Museum of Artમાં ચાલી રહેલા ગાલામાં ગાાગા તેમના ડાન્સર અને મેકઅપ આર્ટિસ્ટ Sarah Tanno અને પર્સનલ ફોટોગ્રાફરની સાથે પિંક કારપેટ પર વૉક કરતી જોવા મળી હતી.

સિંગર લેડી ગાગાનો અંદાજ જોઈ ઉડશે હોશ

તેમણે 25 ફુટ લાંબી પિંક કલરની કેપ ડ્રેસ પહેર્યો હતો. જે આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. આમ સિંગર લેડી ગાલા 2019માં તેમના 4 અલગ-અલગ અંદાજ સૌના દિલ જીત્યા હતા.

ABOUT THE AUTHOR

...view details