ગુજરાત

gujarat

ETV Bharat / science-and-technology

હવે ઈન્ટરનેટનો અનુભવ થશે શાનદાર, ગૂગલે ક્રોમમાં 2 નવા ફીચર્સ ઉમેર્યા

આગામી કેટલાક અઠવાડિયામાં Windows, macOS અને Chrome OS માટે મેમરી સેવર મોડ અને એનર્જી સેવર મોડ બંને રિલીઝ કરશે. ક્રોમ (google chrome new features) મેમરી સેવર મોડ એ ટેબ્સમાંથી મેમરીને મુક્ત કરે છે, જે યુઝર્સ ઉપયોગ કરતા (chrome browser security update) નથી.

હવે ઈન્ટરનેટનો અનુભવ થશે શાનદાર, ગૂગલે ક્રોમમાં 2 નવા ફીચર્સ ઉમેર્યા
હવે ઈન્ટરનેટનો અનુભવ થશે શાનદાર, ગૂગલે ક્રોમમાં 2 નવા ફીચર્સ ઉમેર્યા

By

Published : Dec 10, 2022, 9:33 AM IST

સાન ફ્રાન્સિસ્કો: ગૂગલે (google chrome new features) ડેસ્કટોપ પર તેના વેબ બ્રાઉઝર ક્રોમમાં નવા મેમરી અને એનર્જી સેવિંગ મોડ્સ રિલીઝ કરવાનું શરૂ કર્યું (chrome browser security update) છે. ગૂગલે જણાવ્યું હતું કે, નવી સેટિંગ્સ એ સુનિશ્ચિત કરે છે કે, ક્રોમ 10 GB સુધીની મેમરી (ક્રોમ એનર્જી સેવિંગ મોડ) વાપરે છે. જેથી યુઝર્સના ટેબને સરળતાથી ચાલતું રહે અને જ્યારે તે ઓછી હોય ત્યારે બેટરી પાવરને બૂસ્ટ કરે.

હવે ઈન્ટરનેટનો અનુભવ થશે શાનદાર, ગૂગલે ક્રોમમાં 2 નવા ફીચર્સ ઉમેર્યા

ગૂગલ ક્રોમ યુઝર્સ: કંપની આગામી કેટલાક અઠવાડિયામાં Windows, macOS અને Chrome OS માટે મેમરી સેવર મોડ અને એનર્જી સેવર મોડ બંને રિલીઝ કરશે. ક્રોમ મેમરી સેવર મોડ એ ટેબ્સમાંથી મેમરીને મુક્ત કરે છે. જે યઝર્સ ઉપયોગ કરતા નથી. જેથી તેઓ જે સક્રિય વેબસાઇટ બ્રાઉઝ કરી રહ્યાં છે, તેનો સૌથી સરળ અનુભવ હોય. જ્યારે ક્રોમ એનર્જી સેવર મોડ મદદ કરે છે, જ્યારે યુઝર્સ Chrome સાથે વેબ બ્રાઉઝ કરી રહ્યાં હોય અને તેમના ડિવાઈઝનું બેટરી સ્તર 20 ટકા સુધી પહોંચે છે. તે એનિમેશન અને વિડિયોઝવાળી વેબસાઇટ્સ માટે પૃષ્ઠભૂમિ પ્રવૃત્તિ અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સને અટકાવીને બેટરી બચાવશે.

ક્રોમ બ્રાઉઝર સુરક્ષા અપડેટ્સ: કંપનીએ કહ્યું, "તમે આ સુવિધાને બંધ કરી શકશો અથવા મેમરી સેવરથી તમારી સૌથી મહત્વપૂર્ણ વેબસાઇટ્સને ખાલી કરી શકશો. તમે Chromeમાં થ્રી ડોટ મેનૂ હેઠળ આ નિયંત્રણો શોધી શકશો." ગયા મહિને ગૂગલે તેની ક્રોમ કેનેરી માટે મટિરિયલ યુ સ્ટાઇલ કલર આધારિત થીમ રજૂ કરી હતી. જે ગૂગલના બ્રાઉઝરનું પ્રાયોગિક સંસ્કરણ છે.

ABOUT THE AUTHOR

...view details