ગુજરાત

gujarat

ETV Bharat / science-and-technology

કોવિંદ અને મોદીએ રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસ પર દેશવાસીઓને શુભકામના આપી - scientific

​​​​​​​નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાષ્ટ્રીય તકનીકી દિવસના અવસર પર દેશવાસિઓને શુભકામના આપી છે.

technology

By

Published : May 11, 2019, 1:57 PM IST

Updated : Feb 16, 2021, 7:51 PM IST

કોવિંદે ટ્વીટ કરીને કહ્યું કે,"1998ના પોખરણ પરીક્ષણની વર્ષગાંઠના અવસર પર અને રાષ્ટ્રીય તકનીકી દિવસ પર આપણા વેજ્ઞાનિકોને શુભકામનાઓ. ભારત વિકાસ પ્રક્રિયામાં ઝડપ લાવવા માટે તકનીકીનો ઉપયોગ કરવા અને દરેક નાગરિક માટે એક નિર્મિત અસ્તિત્વ ખાતરી કરવા માટે સમર્પિત છે."

મોદીએ ટ્વીટ કર્યુ કે, "રાષ્ટ્રીય તકનીકી દિવસની શુભકામનાઓ. અમે આ દિવસે 1998માં આપણા વેજ્ઞાનિકોએ ઉપલબ્ધિની ખૂબ ગર્વની સાથે યાદ કરે છે. આપણા વેજ્ઞાનિકોની મહેનતમાં હમેશા મજબૂત અને સુરક્ષિત ભારતની ખાતરી કરી છે. અમે રાષ્ટ્રીય પ્રગતિ માટે તકનીકીની શક્તિનો લાભ ઉઠાવી રહ્યા છે."

મોદીએ વધુમાં કહ્યું કે, "1998ની સફલ પરીક્ષણોમાં અટલજી અને તેમની ટીમની દેશભક્તિ અને દૂરદર્શનની મુખ્ય ભૂમિકા છે. આ મહત્વપૂર્ણ સમયમાં અટલજીનો આપણા વેજ્ઞાનિકો માટે વિશ્વાસ મૂલ્યવાન સાબિત થયો છે. તેઓએ એવું પણ દર્શાવે છે કે,એક મજૂબૂતા રીજકિય નેતૃત્વ તરફ દોરી જાય છે. "

Last Updated : Feb 16, 2021, 7:51 PM IST

ABOUT THE AUTHOR

...view details