ન્યુઝ ડેસ્ક : એપલના સપ્લાયર્સે પાંચમી પેઢીના આઈપેડ એર (Apple iPad Air5) અને ત્રીજી પેઢીના આઈફોન SE (Apple iPhone SE3)નું મોટા પાયે ઉત્પાદન શરૂ કર્યું છે. આ માહિતી જાપાનના બ્લોક મેક ઓટાકરા પાસેથી મળી છે. આઈપેડ એર અને આઈફોન એસઈના નવા મોડલ 8 માર્ચે લોન્ચ થવાની શક્યતા છે. વધુમાં, Apple 2022 ના પહેલા ભાગમાં 27-ઇંચનું iMac લોન્ચ (Apple launch new iMac ) કરી શકે છે. તેને મિની LED ડિસ્પ્લે સાથે ફરીથી ડિઝાઇન કરવામાં આવી છે.
આ પણ વાંચો:ભાજપ ભ્રષ્ટાચારીની પાર્ટી છે: કલેકટર અને જગદીશ ઠાકોર વચ્ચે થઈ તું તું મેં મેં