વર્ષ 2019માં દેશમાં બાળકો-કિશોરો દ્વારા કુલ 750 હત્યાઓ થઈ હતી. 2019 દરમ્યાન બાળકોની વિરુદ્ધ કુલ 6,872 કેસો નોંધાયા હતા, જે 2018ની સામે (6,798 કેસો) 1.1 ટકાનો વધારો દર્શાવે છે. 2019માં 6,872 કેસોમાં કુલ 8,432 કિશોરોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી 7,806 કિશોરોની ધરપકડ આઈપીસીની કલમો હેઠળના કેસોમાં કરવામાં આવી હતી તેમજ 626 કિશોરોની સ્મોલ એન્ડ લોકલ લૉઝ - એસએલએલ કેસો હેઠળ પકડાયા હતા.
પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્ક્યુઅલ ઓફેન્સીઝ
By
Published : Oct 2, 2020, 9:39 PM IST
વર્ષ 2019માં આઈપીસી અને એલએલએલ હેઠળના ગુનાઓમાં ધરપકડ કરવામાં આવેલા મોટા ભાગના કિશોરો (73.4 ટકા) 16થી 18 વર્ષના વયજૂથના (8,432માંથી 6,193) હતા.
પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્ક્યુઅલ ઓફેન્સીઝ (પોક્સો) એક્ટ હેઠળ કિશોરો સામે 1492 કેસો નોંધાયા હતા.
અનુક્રમ નંબર
રાજ્ય / કેન્દ્ર શાસિત પ્રદેશ
2017
2018
2019
સમગ્ર ભારતમાં રાજ્યની ટકાવારી (2019)
વર્ષની મધ્યે બાળકોની અંદાજિત વસ્તી (લાખમાં)+
(2014)
બાળ અપરાધનો કુલ દર (2019)++
1
2
3
4
5
6
7
8
રાજ્યો:
1
આંધ્ર પ્રદેશ
1122
966
820
2.5
156.7
5.2
2
અરુણાચલ પ્રદેશ
48
31
24
0.1
4.7
5.1
3
આસામ
192
150
129
0.4
118.9
1.1
4
બિહાર
1142
671
1560
4.8
447.8
3.5
5
છત્તીસગઢ
1952
1911
1647
5.1
100.5
16.4
6
ગોવા
24
20
27
0.1
5.2
5.2
7
ગુજરાત
2013
2040
2025
6.3
206.8
9.8
8
હરિયાણા
1030
1178
1319
4.1
92.8
14.2
9
હિમાચલ પ્રદેશ
184
232
181
0.6
21.6
8.4
10
જમ્મુ અને કાશ્મીર
187
285
299
0.9
45.0
6.6
11
ઝારખંડ
75
79
76
0.2
131.5
0.6
12
કર્ણાટક
499
528
453
1.4
195.9
2.3
13
કેરળ
481
475
451
1.4
93.4
4.8
14
મધ્ય પ્રદેશ
6491
5232
5522
17.1
300.8
18.4
15
મહારાષ્ટ્ર
6026
5880
5189
16.1
378.5
13.7
16
મણીપુર
12
10
2
0.0
9.6
0.2
17
મેઘાલય
93
71
75
0.2
10.0
7.5
18
મિઝોરમ
21
31
23
0.1
3.7
6.2
19
નાગાલેન્ડ
12
10
6
0.0
6.7
0.9
20
ઓડિશા
1111
1078
1162
3.6
140.4
8.3
21
પંજાબ
215
236
246
0.8
87.7
2.8
22
રાજસ્થાન
2048
2068
2397
7.4
285.4
8.4
23
સિક્કિમ
24
9
4
0.0
2.0
2.0
24
તામિલનાડુ
2376
2304
2686
8.3
202.0
13.3
25
તેલંગાણા
1365
1408
1352
4.2
111.7
12.1
26
ત્રિપુરા
37
44
39
0.1
12.4
3.2
27
ઉત્તર પ્રદેશ
825
1048
976
3.0
885.8
1.1
28
ઉત્તરાખંડ
159
179
94
0.3
38.5
2.4
29
પશ્ચિમ બંગાળ
577
503
503
1.6
293.7
1.7
રાજ્યોમાં કુલ સંખ્યા
30341
28677
29287
90.9
4389.6
6.7
કેન્દ્ર શાસિત પ્રદેશો:
30
આંદામાન અને નિકોબાર ટાપુપ્રદેશ
16
25
19
0.1
1.4
14.0
31
ચંડીગઢ
159
137
117
0.4
4.0
29.3
32
દાદરા અને નગર હવેલી
11
12
15
0.0
1.3
11.8
33
દમણ અને દીવ
10
3
13
0.0
0.9
14.3
34
દિલ્હી યુટી
2965
2727
2783
8.6
56.0
49.7
35
લક્ષદ્વીપ
0
0
0
0.0
0.2
0.0
36
પુડુચેરી
104
10
1
0.0
4.7
0.2
કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કુલ સંખ્યા
3265
2914
2948
9.1
68.4
43.1
સમગ્ર ભારતમાં કુલ સંખ્યા
33606
31591
32235
100.0
4458.0
7.2
સૌથી વધુ બાળ-અપરાધ નોંધાવતાં રાજ્યો
રાજ્ય
હત્યા
ઈજા અથવા ગંભીર ઈજા પમાડી હોય
મહિલાઓ ઉપર તેમની શાલીનતાને અપમાનિત કરવાના હેતુથી હુમલો (આઈપીસી કલમ 354)