વૈશાલી અને વ્યાપાર માટે તેના વિચારો! - કોરોના વાયરસ
વ્યાપારમાં ‘ન્યુમરો ઉનો’નો નિયમ એટલે જેમ જેમ વસ્તુની માંગ વધે છે તેમ તેમ તેની કીંમતમાં વધારો કરવો. પરંતુ હિમાચલ પ્રદેશની વૈશાલી અગ્રવાલ આ નિયમમાં માનનારા લોકોમાંથી નથી. તેણે મહામારીનો લાભ ઉઠાવીને પૈસા કમાવવાની નીતિનો સદંતર અસ્વીકાર કર્યો છે. તેણે પોતાના નફાને જતો કરવાની તૈયારી બતાવી છે. તે સામાન્ય કરતા પણ નીચી કીંમતે લાખો સેનેટાઇઝર વેચી રહી છે. તેના આ માનવતાવાદી વલણને ફોર્બ્સ મેગેઝીને પણ બીરદાવ્યુ છે. સ્કોટ એડીલ ફાર્માસીયા એ હિમાચલ પ્રદેશના બદ્દીમાં આવેલી એક જાણીતી ફાર્માસ્યુટીકલ કંપની છે. આ કંપનીના કેટલાક ડીપાર્ટમેન્ટમાં વૈશાલી ઇનચાર્જ છે. તે ટેક્નીકલ ફંક્શન સંભાળે છે જે કંપનીના આંતરરાષ્ટ્રીય વેપાર અને નીયમનકારી બાબતો માટે જવાબદાર છે. વૈશાલીને તેની કામ કરવાની અનોખી રીત માટે અનેક પ્રસંશા અને સન્માન મળ્યા છે. ઇનાડુ વસુંધરાએ તેમની સાથે ખાસ વાતચીત કરી હતી. અહી તેના કેટલાક અવતરણો છે.