નવી દિલ્હી : Telephone Equipment Manufacturing Association of India (TEMA)ના ચેરમેન પ્રોફેસર એન.કે.ગોયલનું કહેવું છે કે, ચીની કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલા ફોન કે ભારતમાં ચીની કંપનીઓ દ્રારા બનાવવામાં આવેલા ફોનમાં ચીની એપની જેમ સુરક્ષાનો ખતરો છે.
મેડ ઈન ચાઈના ફોનનો વિકલ્પ મેડ ઈન ઈન્ડિયા ફોન છે : ટેમા - gujaratinews
ટેલિફોન ઈક્વિપમેન્ટ મૈન્યુફૈક્ચરિંગ એસોશિએસન ઓફ ઈન્ડિયાના ચેરમેન પ્રો.એન.કે.ગોયલનું કહેવુ છે કે, ભારતીયોએ સાચો વિકલ્પ બનવવો જોઈએ અને મેડ ઈન ઈન્ડિયા ફોન ખરિદવો જોઈએ. આપણે ભારતીય અર્થવ્યવસથાને વિકસિત કરવામાં મદદ કરવી જોઈએ.
Chinese apps
તેમનું કહેવું છે કે, આપણે ભારતીયોએ અર્થવ્યવસ્થાને વિકસિત કરવા માટે વિચારવું જોઈએ. ચીની અર્થવ્યવસ્થાને વિકસિત કરવી જોઈએ નહી.મેડ ઈન ચાઈના ફોન સસ્તા હોય છે. તેમના વિકલ્પો વિશે પ્રો.એન.કે ગોયલ કહે છે કે, મેડ ઈન ચાઈના ફોનનો વિકલ્પ મેડ ઈન ઈન્ડિયા ફોન છે.
Last Updated : Jul 3, 2020, 11:54 AM IST