જાણીતા ફેશન ડિઝાઇનર રાઘવેન્દ્ર રાઠોડના સ્ટોરનો અમદાવાદમાં પ્રારંભ - બોલિવૂડ અભિનેત્રી નિમરત કૌર
અમદાવાદઃ હેરિટેજ બંધ ગળાના નિર્માતા રાઘવેન્દ્ર રાઠોડ જોધપુરના નવા સ્ટોરનું અમદાવાદમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફેશન ડિઝાઇનર રાઘવેન્દ્ર રાઠોડ તેમજ બોલિવૂડ અભિનેત્રી નિમરત કૌર સહિત શહેરના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના દીકરા જય શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા અને નવા સ્ટોરના ઉદ્ઘાટન સમયે રાઘવેન્દ્ર રાઠોડને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
જાણીતા ફેશન ડિઝાઇનર રાઘવેન્દ્ર રાઠોડ સાથે ખાસ વાતચીત
અમદાવાદઃ હેરિટેજ બંધ ગળાના નિર્માતા રાઘવેન્દ્ર રાઠોડ જોધપુરના નવા સ્ટોરનું અમદાવાદમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાઘવેન્દ્ર રાઠોડ તેમજ બોલિવૂડ અભિનેત્રી નિમરત કૌર સહિત શહેરના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના દીકરા જય શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા અને નવા સ્ટોરના ઉદ્ઘાટન સમયે રાઘવેન્દ્ર રાઠોડને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.