ગુજરાત

gujarat

ETV Bharat / lifestyle

જાપાનમાં 6.0 ની તીવ્રતાનો ભૂકંપ - નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ માહિતી આપી

અત્યાર સુધી કોઈ પણ પ્રકારના જાન -માલના નુકસાનના સમાચાર નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જાણકારી મુજબ જાપાનમાં ભૂકંપ ભારતીય સમય મુજબ સવારે 1:55 વાગ્યે આવ્યો હતો.

જાપાનમાં 6.0 ની તીવ્રતાનો ભૂકંપ
જાપાનમાં 6.0 ની તીવ્રતાનો ભૂકંપ

By

Published : Sep 21, 2021, 9:25 AM IST

  • જાપાનમાં મંગળવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા
  • ભૂકંપ ભારતીય સમય મુજબ સવારે 1:55 વાગ્યે આવ્યો હતો.
  • નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ માહિતી આપી

ટોક્યો (જાપાન): જાપાનમાં મંગળવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.0 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી છે.

આ પણ વાંચો :રશિયાની પર્મ સ્ટેટ યુનિવર્સિટીમાં હથિયારધારી હુમલાખોરે કર્યું ફાયરિંગ, 8 લોકોના મોત 6 લોકો ઈજાગ્રસ્ત

ભૂકંપનું કેન્દ્ર ટોક્યોથી 1593 કિમી ઉત્તર પૂર્વમાં 10 કિમીની ઉંડાઇ પર

સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. આ સાથે, અત્યાર સુધી કોઈ પણ પ્રકારના જાન -માલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું છે કે ભૂકંપ ભારતીય સમય અનુસાર સવારે 1:55 વાગ્યે આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ટોક્યોથી 1593 કિમી ઉત્તર પૂર્વમાં 10 કિમીની ઉંડાઇ પર હતું.

આ પણ વાંચો : તાલીબાનીઓએ કાબુલમાં રહેતા ભારતીય ઉદ્યોગપતિનું કર્યું અપહરણ

ABOUT THE AUTHOR

...view details