Earthquake in Afghanistan:અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ છે. આજે વહેલી સવારે આવેલા ભૂકંપમાં 250થી વધુ લોકોના મોત અને 500થી વધુ લાકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. ભૂકંપના આ આંચકા પાકિસ્તાનમાં પણ અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી હતી.
રિક્ટર સ્કેલ 7 થી વધુની તીવ્રતા : ભૂકંપની મહત્તમ તીવ્રતા હજૂ સુધી નક્કી કરવામાં આવી નથી. જોકે, રિક્ટર સ્કેલ પર 7.0 કે તેથી વધુની તીવ્રતા ધરાવતો ભૂકંપ સામાન્યથી ખતરનાક માનવામાં આવે છે. અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા આના કરતા ઓછી હતી.