ગુજરાત

gujarat

ETV Bharat / international

Earth Day 2022: આખરે ગુુગલે લોકોની આંખ ખોલી, કઈ રીતે આબોહવા પરિવર્તનની પર્યાવરણને અસર થઈ

આ વખતનું ગૂગલ ડૂડલ એ 'પૃથ્વી દિવસ' (Earth Day 2022 ) પર ગૂગલ અર્થ વાસ્તવિક ટાઇમલેપ્સની છબી છે, જે વિવિધ પ્રદેશોમાં આબોહવા પરિવર્તનની અસરને દર્શાવે છે.

By

Published : Apr 22, 2022, 11:18 AM IST

Updated : Apr 22, 2022, 12:11 PM IST

Earth Day 2022: આખરે ગુુગલે લોકોની આંખ ખોલી, કઈ રીતે આબોહવા પરિવર્તનની પર્યાવરણને અસર થઈ
Earth Day 2022: આખરે ગુુગલે લોકોની આંખ ખોલી, કઈ રીતે આબોહવા પરિવર્તનની પર્યાવરણને અસર થઈ

નવી દિલ્હી: ગ્રહ પૃથ્વી વિશે જ્ઞાન ફેલાવવા માટે ગુુગલે ગુરુવારે (22 એપ્રિલ, 2022) એક ઇન્ટરેક્ટિવ ડૂડલ સાથે 'પૃથ્વી દિવસ' (Earth Day 2022 )ની ઉજવણી કરી રહ્યું છે.

ક્લાઈમેટ ચેન્જના મહત્ત્વના પડકારઃઆજના ડૂડલ દ્વારા ગૂગલ (Google Doodle highlights) ક્લાઈમેટ ચેન્જના મહત્ત્વના પડકારનો સામનો કરી રહ્યું છે. Google અર્થ ટાઇમલેપ્સ અને અન્ય સ્રોતોમાંથી વાસ્તવિક ટાઇમલેપ્સની છબીનો ઉપયોગ કરીને, ડૂડલ આપણા ગ્રહની આસપાસના ચાર જુદા જુદા સ્થાનો પર આબોહવા પરિવર્તન (climate change is hitting environment)ની અસર દર્શાવે છે.

આ પણ વાંચોઃઆતંકવાદીઓ મોટા હુમલાની યોજનામાં હતા, જમ્મુમાં ફરી એન્કાઉન્ટર, 1 જવાન શહીદ-4 ઘાયલ

આ દ્રશ્યો જોવા માટે આખો દિવસ ટ્યુન રહેવુ પડે છે, દરેક હોમપેજ પર કેટલાક કલાકો સુધી તસવીરો લેવોય છે. આ ડૂડલ આફ્રિકામાં માઉન્ટ કિલિમંજારો (Africa Kilimanjaro)ના શિખર પર ગ્લેશિયર રીટ્રીટ, ગ્રીનલેન્ડમાં સેર્મરસુક ગ્લેશિયર રીટ્રીટ (Greenland glassier street), ઓસ્ટ્રેલિયામાં ગ્રેટ બેરિયર રીફ અને જર્મનીમાં હાર્જ ફોરેસ્ટની વાસ્તવિક છબીનો ઉપયોગ કરીને આબોહવા સંકટની અસર દર્શાવે છે.

આ પણ વાંચોઃભારતે યુક્રેનિયનો સહાય કરતા જાપાનના વિમાન સેવાઓ આપવાનો ઇનકાર કર્યો

Last Updated : Apr 22, 2022, 12:11 PM IST

ABOUT THE AUTHOR

...view details