ઈસ્લામાબાદ: પશ્ચિમ અફઘાનિસ્તાનના હેરાતમાં 6.3ની તીવ્રતાના ભૂકંપના કારણે 100થી વધુ લોકોના મોત થયા છે અને સેંકડો ઘાયલ થવાની આશંકા છે. સંયુક્ત રાષ્ટ્રે આ જાણકારી આપી છે. (USGS) પાસેથી મળેલી માહિતીના આધારે, 6.3ની તીવ્રતાનો તાજેતરનો ભૂકંપ હેરાતના ઝિંદા જાન જિલ્લામાં 7.7 કિમીની ઊંડાઈએ આવ્યો હતો. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, નજીકના ફરાહ અને બદગીસ પ્રાંતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાન ભૂકંપની સંભાવના ધરાવે છે, ખાસ કરીને હિન્દુકુશ પર્વતમાળામાં, જે યુરેશિયન અને ભારતીય ટેક્ટોનિક પ્લેટોના સંગમની નજીક સ્થિત છે.
Afghanistan Earthquake: પશ્ચિમ અફઘાનિસ્તાનમાં ભૂકંપથી 320થી વધુ લોકોના મોત, ત્રણ કલાકમાં ભૂકંપના 7 ઝટકા - Quake hits Afghanistan
પશ્ચિમ અફઘાનિસ્તાનના હેરાતમાં 6.3ની તીવ્રતાના ભૂકંપના કારણે 100થી વધુ લોકોના મોત થયા છે.
Afghanistan Earthquake
Published : Oct 8, 2023, 9:23 AM IST
અપડેટ થઈ રહ્યું છે..