રુસના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, 32 બાળકો ઈરાકની જેલમાં બંધ હતા. આ બાળકોની માતા ઈસ્લામિક સ્ટેટના સભ્યો હોવાને કારણે તે જેલમાં કેદ છે. રુસના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, બાળકો સોમવારની રાત્રે મૉસ્કો પહોચ્યાં હતા અને તેમણે સ્વાસ્થ્યની તપાસ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.
આતંકી પ્રવૃતિમાં સંડોવાયેલી માતાના બાળકોને ઈરાકથી રુસ મોકલી આપ્યા
મૉસ્ક : એકથી ત્રણ વર્ષ સુધીના 30 નાના બાળકોને ઈરાકથી રુસ મોકલવામાં આવ્યા છે. આ બાળકોની માતા આતંકવાદી ગતિવિધિમાં સામેલ હોવાને કારણે જેલમાં બંધ છે.
etv bharat
બ્રિટેન અને ફાંસ જેવા દેશો ઈસ્લામિક સ્ટેટમાં રહેવા ગયેલા નાગરિકની નાગરિકતા પૂર્ણ કરી છે. રુસના અધિકારીએ આવા નાગરિકોને પરત આવવા પ્રરિત કર્યા છે.