મિસાઈલ હુમલામાં મૃતકની સંખ્યા વધવાની આશંકા વ્યકત કરી છે. ઘાયલોને મારિબની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હુમલા માટે હૂતી વિદ્રોહિયોને જવાબદાર ઠેરવ્યા છે.
યમનમાં વિદ્રોહિયોના મિસાઈલ હુમલામાં અંદાજે 80થી વધુ સૈનિકોના મોત
સના: યમનના મારિબમાં એક સૈન્ય છાવણી પર શિયો વિદ્રોહિયોના મિસાઈલ હુમલામાં અંદાજે 80થી વધુ જવાનોના મૃત્યુ થયા છે. આ પહેલા ગઠબંધન સમર્થિત સરકારી બળોએ હૂતી વિદ્રોહિયો વિરુદ્ધ એક અભિયાન શરુ કર્યું હતુ. યમનના રાષ્ટ્રપતિ અબેદરબ્બો મંસૂર હાદીએ આ મામલે નિંદા કરી છે.
etv bharat
યમનને રાષ્ટ્રપતિ અબેદરબ્બો મંસૂર હાદીએ કાયરાના અને આતંકવાદી હુમલાની નિંદા કરી છે.
Last Updated : Jan 20, 2020, 12:15 PM IST