ગુજરાત

gujarat

ETV Bharat / international

જાપાન સમુદ્ર રક્ષકનો દાવો, ઉત્તર કોરિયાએ બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું - જાપાન સમુદ્ર રક્ષક

કિમ જોંગ ઉને સૈન્યને વધુ સૈન્ય પ્રગતિ કરવા (More military progress to Kim Jong Un's army)વિનંતી કર્યા પછી દેખીતી રીતે આ એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં બીજી કસોટી છે. બીજી તરફ દક્ષિણ કોરિયાની સેનાએ પણ વિગતવાર માહિતી આપ્યા વિના સમાન યોજના પર કામ શરૂ કરી દીધું છે.

જાપાન સમુદ્ર રક્ષકનો દાવો, ઉત્તર કોરિયાને દાગી બેલિસ્ટિક મિસાઇલ
જાપાન સમુદ્ર રક્ષકનો દાવો, ઉત્તર કોરિયાને દાગી બેલિસ્ટિક મિસાઇલ

By

Published : Jan 11, 2022, 3:41 PM IST

Updated : Jan 11, 2022, 4:41 PM IST

ટોક્યોઃ ઉત્તર કોરિયાએ 2022ના (North Korea 2022)પહેલા સપ્તાહમાં બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ (Test of North Korea ballistic missile)કર્યું છે. જાપાનના કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર તાનાશાહ કિમ જોંગ ઉનના દેશે મંગળવારે બીજી બેલેસ્ટિક મિસાઈલનું પણ(Ballistic missiles aimed at North Korea) પરીક્ષણ કર્યું છે.

દક્ષિણ કોરિયા અને અમેરિકા સાથેની વાતચીત અટકી

કિમ જોંગ ઉને સૈન્યને વધુ સૈન્ય પ્રગતિ કરવા વિનંતી કર્યા પછી દેખીતી રીતે આ એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં બીજી કસોટી છે, એમ તેમણે જણાવ્યું હતું. બીજી તરફ દક્ષિણ કોરિયાની સેનાએ પણ વિગતવાર માહિતી આપ્યા વિના સમાન યોજના પર કામ શરૂ કરી દીધું છે.

આ પણ વાંચોઃUP વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભડાકો, કેબિનેટ પ્રધાને સપાનો હાથ પકડ્યો

પરમાણુ હથિયારોથી સજ્જ ઉત્તર કોરિયા

ગયા અઠવાડિયે બુધવારે ઉત્તર કોરિયાએ કહ્યું હતું કે તેણે એક હાઇપરસોનિક મિસાઇલ છોડ્યું હતું જેણે લક્ષ્યને સફળતાપૂર્વક માર્યું હતું. પરમાણુ હથિયારોથી સજ્જઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવેલા પરીક્ષણથી દક્ષિણ કોરિયા અને અમેરિકા સાથેની વાતચીત (Conversations with South Korea and America)અટકી ગઈ છે. દરમિયાન, નેતા કિમ જોંગ ઉને નવા વર્ષમાં અસ્થિર આંતરરાષ્ટ્રીય સ્થિતિનો સામનો કરવા અને સેનાને મજબૂત કરવા માટે આ સંકલ્પની રૂપરેખા આપી હતી.

આ પણ વાંચોઃHAPPY BIRTHDAY RAHUL DRAVID : આજે રાહુલ દ્રવિડ જન્મદિવસ, જાણો કેવું રહ્યું 'ધ વોલ' ટેસ્ટ કરિયર

Last Updated : Jan 11, 2022, 4:41 PM IST

ABOUT THE AUTHOR

...view details