ગુજરાત

gujarat

ETV Bharat / international

ઇરાનની મિસાઇલ પોતાના જહાજ પર જ પડી, એક નાવિકનું મોત - ઇરાન લેટેસ્ટ ન્યૂઝ

ઓમાનની ખાડીમાં થઇ રહેલા સૈન્ય અભ્યાસ દરમિયાન ઇરાન દ્વારા છોડવામાં આવેલી એક મિસાઇલ પોતાના જહાજ પર જ પડી હતી, જેમાં એક નાવિકનું મોત થયું છે અને અન્ય એક ઇજાગ્રસ્ત છે.

Etv Bharat, Gujarati News, Iran missile strikes own ship
Iran missile strikes own ship

By

Published : May 11, 2020, 2:16 PM IST

તેહરાન: ઓમાનના અખાતમાં એક સૈન્ય કવાયત દરમિયાન એક ઈરાની મિસાઇલ તેના જ જહાજ પર પડી, જેમાં નાવિકનું મોત થયું હતું અને એક અન્ય ઘાયલ થયો છે.

સરકારી ટેલીવિઝન દ્વારા મળતી માહિતી અનુસાર, ઘટના રવિવારે બંદરગાહ નજીક થઇ હતી.

સૈન્ય અભ્યાસ દરમિયાન મિસાઇલ હેન્ડિજન-ક્લાસ સપોર્ટ પોટ કોર્ણાક પર પડી હતી.

મળતી માહિતી અનુસાર કોર્ણાક નિશાનાની ખૂબ જ નજીક હતું. કોર્ણાક સમુદ્રાં અન્ય વહાણો માટે નિશાના ગોઠવી રહ્યો હતો.

ઇરાનના મીડિયા ખૂબ જ ઓછા અભ્યાસ દરમિયાન થયેલી આ ઘટનાની માહિતી આપે છે, જેથી આ ઘટનાની ગંભીરતાના સંકેત મળે છે.

ABOUT THE AUTHOR

...view details