ગુજરાત

gujarat

ETV Bharat / international

UAEના અજમાન બજારની ભીષણ આગના ખતરનાખ દ્રશ્યો - Firefighters battle fierc

UAEના અજમાન બજારમાં બુધવાર રાતે 6:30 કલાકે અચાનક આગ લાગી હતી. મળતી જાણકારી મુજબ, આ આગ ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં લાગી હતી.

fierce
fierce

By

Published : Aug 6, 2020, 12:57 PM IST

અબુ ધાબી: યુએઈના અજમાન બજારમાં બુધવાર રાતે 6:30 કલાકે અચાનક આગ લાગી હતી. આ આગની ઝપેટ એટલી તીવ્ર હતી કે, સંપૂર્ણ બજાર બળીને ખાખ થયું છે. મળતી જાણકારી અનુસાર, આ આગ ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં લાગી હતી. ફાયર ફાઈટરની 7 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

આ આગની ઘટનામાં કેટલીક દુકાનો ઝપેટમાં આવી હતી. કોરોના મહામારીને કારણે સમગ્ર બજાર ખાલી હતી. જેને લઈ લોકોના જાન બચી ગઈ છે. જો કદાચ બજાર ચાલુ હોત તો મોટી જાનહાની થાત.

ABOUT THE AUTHOR

...view details