ઉલ્લેખનીય છે કે, આ વિસ્ફોટ મંગળવારના રોજ થયો હતો. મંત્રાલયે પોતાના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર કહ્યું કે, આ હુમલો તલ હલફ ગામમાં થયો હતો. જે હવે તુર્કી સેનાના નિયંત્રણ હેઠળ છે.
તુર્કી નિયંત્રિત સીરિયા વિસ્તારમાં કાર વિસ્ફોટ, 17ના મોત - syria news today
ઈસ્તંબુલ: તુર્કીના રક્ષા મંત્રાલય પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ અને તેમના નિયંત્રણ હેઠળના ઉત્તરી સીરિયાના વિસ્તારમાં રહેલી કારમાં વિસ્ફોટ થવાને કારણે અંદાજે 17 લોકોના મૃત્યુ થયા છે.
car bomb in turkey
આ હુમલા માટે તુર્કીએ કુર્દિશ પીપલ્સ પ્રોટેક્શન યુનિટ (YPG) ને જવાબદાર ગણાવ્યું છે.