- અફઘાનિસ્તાનમાં તાલિબાને જાહેરનામું બહાર પાડ્યું
- તાલિબાને તમની સરકારની રચનાની જાહેરાત સાથે ચાર પાનાનું જાહેરનામું બહાર પાડ્યું
- કાર્યકારી સરકાર ટૂંક સમયમાં જવાબદારીઓનું પાલન કરવાનું શરૂ કરશે
ન્યૂઝ ડેસ્ક:તાલિબાને તેની કારોબારી સરકારની રચનાની જાહેરાત સાથે ચાર પાનાનું જાહેરનામું બહાર પાડ્યું છે. જેને 'લીડર ઓફ ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન' અમીર ઉલ મુમીનિન શેખ ઉલ હદીથ હિબ્તુલ્લાહ અખુંદઝાદાના હસ્તાક્ષર સાથે બહાર પાડ્યું છે.