ગુજરાત

gujarat

ETV Bharat / international

PM મોદીનું રિયાદમાં FII ફોરમને સંબોધન - fii

નવી દિલ્હી: વડાપ્રધાન મોદી સાઉદી અરબની યાત્રા પર છે. આ યાત્રા દરમિયાન ભારત અને સાઉદી અરબની વચ્ચે 12 મહત્વના કરાર થવાની સંભાવના છે. PM મોદીએ રિયાદમાં આયોજિત FII ફોરમમાં સંબોધન કર્યું હતું.

modi

By

Published : Oct 29, 2019, 11:34 PM IST

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ મંચનો ઉદેશય ફક્ત આર્થિક વ્યસ્થા પર ચર્ચા કરવાનો છે.

સૌજન્ય ANI

આ પણ વાંચો....PM મોદી 'દાવોસ ઈન ધ ડેઝર્ટ' કાર્યક્રમને સંબોધિત કરશે

PM મોદીનું સંબોઘન

  • આજે ભારતમાં રિસર્ચ અને ડેવલપમેન્ટથી લઈને ટેકનોલોજી આધારિત સાહસિકતાને ઈકો સિસ્ટમ તૈયાર થઈ રહી છે. અમારા પ્રયત્નોના પરિણામ આવવના શરૂ થઈ રહ્યાં છે.
  • માળખાના તકને વધારશે. આ વ્યવસાયના રોકાણ માટે વ્યાપક તકો મળે છે. બીજી તરફ બિઝનેસની વૃદ્ધિ માટે સંરચના આવશ્યક છે.
  • આજે હું ગ્લોબલ બિઝનેસને પ્રભાવિત કરનાર પાંચ મોટા ટ્રેન્ડના વિશે વાત કરવા માગુ છું. પ્રથમ ટ્રેન્ડ છે ટેકનોલોજી અને ઈનોવેશનનું પ્રભાવ, બીજો ગ્લોબલ ગ્રોથ માટે સંરચનાની મહત્વ છે.
  • ત્રીજું માનવ સંસાધન અને કામનું ભવિષ્યમાં રહ્યો બદલાવ, ચોથો ટ્રેન્ડ પર્યાવરણ માટે સહાનુભૂતિ અને પાંચમું ટ્રેન્ડ બિઝનેસ ફેન્ડલી ગવનેંસ
  • આજે ભારત દુનિયાનું ત્રીજો મોટો સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ બની ગયું છે. અમારા ઘણા સ્ટાર્ટઅપ વૈશ્વિક સ્તર પર રોકાણ કરવા લાગ્યા છે.
  • આજે ભારતમાં અમે વિકાસને ગતિ આપવા માગીએ છીએ. અમે ઉભરતા ટ્રેડ્સને સમજવું પડશે.
  • ભારત આગામી પાંચ વર્ષમાં પોતાની અર્થવ્યસ્થાને બે ગણી કરીને 5 ટ્રિલિયન ડોલર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
  • વિશ્વ કલ્યાણનો રસ્તો શોધવો જરૂરી છે.
  • તમારા શહેરમાં ઉર્જાવાન અનુભવ કરી રહ્યો છું.
  • આ અગાઉ PM મોદી 28 ઓક્ટોબરે પશ્વિમ અશિયાઈ રાષ્ટ્ર પહોંચી ગયા છે. આ સાથે PM મંગળવારે સાંજે કિંગ મોહમ્મદ અલ સાઉદ સાથે મુલાકાત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details