ઉત્તર સીરિયાના અલ-બાબ શહેરમાં કાર બોમ્બ વિસ્ફોટમાં 13 નાગરિકો સહિત 19 લોકોના મૃત્યું થયા છે. અન્ય એક અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે.બ્રિટન સ્થિત સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સે કહ્યુ કે, એક બસ અને કાર સ્ટેશન સાથે ટકરાઈ હતી. આ ઘટનામાં 33 લોકો ઘાયલ થયા છે.
સીરિયામાં કાર બ્લાસ્ટમાં 19ના મોત - latestgujaratinewssyria
બેરુત : સીરિયાના અલ-બાબ શહેરમાં કાર વિસ્ફોટમાં 19 લોકોનાં મૃત્યું થયા છે. વિસ્ફોટના કારણે બનેલી અન્ય એક ઘટનામાં, 33 લોકો ઘાયલ થયા છે.

etv bharat
આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી. તુર્કીએ આ હુમલા માટે કુર્દિશ પીપલ્સ પ્રોટેક્શન યુનિટ (YGP) ને જવાબદાર ગણાવી છે. જેના વિરુદ્ધ તેમણે ગત્ત મહિને હુમલો કર્યો હતો.
આ પહેલા પણ બનેલી બોમ્બ વિસ્ટફોટની ઘટનામાં અનેક લોકોના મૃત્યું થયા છે.