આ હુમલાને લઈ સ્થાનિક પોલીસે કહ્યુ કે, અલેપ્પો શહેરના દક્ષિણ વિસ્તારમાં મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો ત્યારે કરવામાં આવ્યો હતો. જ્યારે ઉતર પશ્ચિમ ઈદલિબ વિસ્તાર પર સીરિયાની સરકાર દ્વારા કરાયેલા હવાઈ હુમલામાં 7 લોકોના મૃત્યુ થયા હતા.
સીરિયામાં આતંકી હુમલામાં 12નાં મોત, અત્યાર સુધીમાં અંદાજે 3 લાખથી વધું લોકોના મોત - kille
દમિશ્ક : સીરિયાના અલેપ્પો શહેરના ગામમાં આતંકી હુમલામાં અંદાજે 12 લોકોના મોત થયા છે. આતંકીઓએ મોર્ટાર શેલિંગ દ્વારા ગામ પર હુમલો કર્યો હતો.
સીરિયામાં આતંકી હુમલોમાં 12ના મોત
વર્ષ 2011 બાદ સીરિયામાં ગૃહયુદ્ધથી પ્રભાવિત છે. માર્ચ 2011માં સીરિયા યુદ્ધ બાદ આજ સુધી અંદાજે 370,000થી વધુ લોકોના મૃત્યુ થયા હતા.જ્યારે લાખો લોકો અન્ય દેશમાં સ્થાળાંતરિત થયા છે.