ગુજરાત

gujarat

ETV Bharat / international

કોવિડ-19ને કારણે વૈશ્વિક સ્તરે મીડિયાની સ્વતંત્રતા જોખમાઈ રહી છે: પત્રકારત્વ અધિકાર સમૂહ - પ્રેસ

પત્રકારોની સ્વતંત્રતા અને માહિતીના અધિકારને સુરક્ષિત રાખવા માટે કામ કરતા બિન સરકારી સંગઠન "રિપોટર્સ વિધાઉટ બોર્ડર્સે" ચેતવણી આપી છે કે, કોરોના વાઈરસ વિશ્વભરમાં પત્રકારોની સ્વતંત્રતા માટે જોખમી છે.

કોવિડ -19
કોવિડ -19

By

Published : Apr 22, 2020, 12:56 PM IST

પેરિસ: પત્રકારોની સ્વતંત્રતા અને માહિતીના અધિકારને સુરક્ષિત રાખવા માટે કામ કરતા બિન સરકારી સંગઠન "રિપોટર્સ વિધાઉટ બોર્ડર્સે" ચેતવણી આપી છે કે, કોરોના વાઈરસ વિશ્વભરમાં પત્રકારોની સ્વતંત્રતા માટે જોખમી છે.

પ્રેસની સ્વતંત્રતાની વૈશ્વિક યાદીમાં ઉત્તર કોરિયા સૌથી નીચે છે. 180 દેશો અને પ્રદેશોની રેન્કિંગમાં 2019 સુધીમાં નોર્વે ટોચ પર છે. આ યાદીમાં ભારત 142, પાકિસ્તાન 145 અને ચીન 177 મા ક્રમે છે. અમેરિકાની પ્રેસની સ્વતંત્રતાને સંતોકજનક ગણાવી છે. આ યાદીમાં અમેરિકા 45મા સ્થાન પર છે.

ABOUT THE AUTHOR

...view details