લંડન : બ્રિટનમાં કોરોના વાઇરસ સંક્રમણથી મોતની સંખ્યા વધીને 32,375 પર પહોંચી છે. આ સાથે જ યૂરોપમાં આ મહામારીથી બ્રિટન સૌથી વધુ પ્રભાવિત થયુ છે. યૂરોપમાં સૌથી વધુ મોત બ્રિટન અને ત્યારબાદ ઇટલી અને સ્પેનમાં થઇ છે. જ્યારે દેશમાં મહામારીથી 1,94,990 લોકો સંક્રમિત છે.
કોરોના : બ્રિટનમાં મૃત્યુઆંક 32 હજારને પાર, યૂરોપમાં સૌથી વધુ - virus
વિશ્વમાં કોરોના મહામારીથી ફેલાઇ છે. બ્રિટનમાં 32,375 લોકોના મોત નિપજ્યા છે. યૂરોપમાં સૌથી વધુ મોચ બ્રિટનમાં થયા છે, ત્યારબાદ સૌથી વધુ મોત ઇટલીના થયા છે.
કોરોના : બ્રિટનમાં મૃત્યુઆંક 32 હજારને પાર, યૂરોપમાં સૌથી વધુ
જો ઇટલીમાં મૃતકઆંકની વાત કરવામાં આવે તો 29,079 લોકોના મોત નિપજ્યા છે.