ગુજરાત

gujarat

ETV Bharat / international

બ્રેક્ઝિટ માટે નવી ડીલ પ્રાપ્ત, બોરિસ જોન્સને કર્યુ ટ્વિટ - બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જોનસન

નવી દિલ્લી : બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જોન્સને કહ્યું કે, તેમણે બ્રેક્ઝિટને લઈ નવી ડીલ પ્રાપ્ત થઈ છે.જેમાં નિયંત્રણને પાછું લઈ શકાશે.

etv bharat brexit

By

Published : Oct 17, 2019, 6:32 PM IST

બોરિસે તેમના ટ્વિટર દ્વારા આ વાત કહી છે.

વડાપ્રધાન જોન્સને કહ્યું કે, હવે સાંસદને શનિવારના રોજ બ્રેક્ઝિટની પ્રકિયાને પુર્ણ કરવાની રહેશે. તેમણે કહ્યું કે, આનાથી અમે બીજી પ્રકીયાઓ પર કાર્ય કરી શકશું.

ABOUT THE AUTHOR

...view details