લંડનઃ 71વર્ષનાં પ્રિન્સ ચાર્લ્સને પણ Covid-19 પૉઝિટિવ આવ્યો હતો. પ્રિન્સ ચાર્લ્સને સ્કોટલેન્ડમાં આઈસોલેશનમાં રખાયા હતાં.
પ્રિન્સ ચાર્લ્સ કોવિડ-19ના ખતરાથી બહાર
બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ નેશનલ હેલ્થ સર્વિસની દેખરેખ હેઠળ પોતાના નિવાસ સ્થાનમાં સેલ્ફ કોરોન્ટાઈનમાં હતા, પરંતુ તેમની તબિયત રિકવર થઈ ગઈ હોવાના સમાચાર મળી રહ્યા છે.
પ્રિન્સ ચાર્લ્સ કોવિડ-19ના ખતરામાંથી બહાર, સેલ્ફ આઈસોલેશનમાંથી બહાર નીકળ્યા
તેમનું ઇન્ફેક્શન ન લાગે તે માટે બ્રિટનનાં રાણી એલિઝાબેથને અન્ય પેલેસમાં રાખવામાં આવ્યા હતાં. ક્લેરન્સ હાઉસે આપેલા નિવેદન અનુસાર પ્રિન્સ ચાર્લ્સનો કોરોના વાઇરસનો ટેસ્ટ કરવામાં આવ્યો અને તે પોઝિટીવ આવ્યો હતો.
કોરોનાની અસરના કારણે તેઓ ઘરેથી જ કામ કરતા હતાં અને સેલ્ફ કોરેન્ટાઈનમાં રહ્યા હતાં. હવે કોવિડ-19નો ખતરો ટળી ગયો છે. તેમની તબિયત સુધરી છે. તેઓ સેલ્ફ કોરોન્ટાઈન