વારસૉ : પોલેન્ડમાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન થયું હતુ. મીડિયા રિપોર્ટસ અનુસાર મતદાતાઓએ રવિવારે સવારે 7 કલાકે ( સ્થાનિક સમય ) રાત્રેના 9 કલાક સુધી મતદાન કર્યુ હતુ. આપને જણાવી દઈએ કે, કોરના વાઈરસની મહામારીના કારણે રાષ્ટ્રપતિ ચૂંટણી સ્થગિત કરવામાં આવી હતી.
પોલેન્ડ રાષ્ટ્રપતિ ચૂંટણી પૂર્ણ, એક્ઝિટ પોલમાં અંદ્રેજા હુડા આગળ - એક્ઝિટ પૉલમાં અંદ્રેજા હુડા
પોલેન્ડમાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે રવિવારે મતદાન થયું હતુ. ત્યારે એકઝિટ પોલમાં વર્તમાન રાષ્ટ્રપતિ અંદ્રેજા હુડા (Andrzej Duda) પ્રથમ સ્થાન પર છે. જ્યારે તેમના હરિફ રાફેલ રાકોવસ્કી (Rafal Trzaskowski) બીજા સ્થાન પર છે.
Poland presidential election
ત્યાર બાદ રવિવારે મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. એકઝિટ પૉલ પણ આવી ગયા છે. જેમાં વર્તમાન રાષ્ટ્રપતિ અંદ્રેજા હુડા (Andrzej Duda) પ્રથમ સ્થાન પર છે.
અંદ્રેજાના હરિફ રાફેલ રાકોવસ્કી (Rafal Trzaskowski) બીજા સ્થાન પર છે.અંદ્રેજા હુડાને અંદાજે 42 ટકા મત મળ્યા છે. જ્યારે રાકોવસ્કીને 30 ટકાથી વધુ મત મળ્યા છે. જો એકઝિટ પૉલ અનુસાર પરિણામ આવે છે તો રાષ્ટ્રપતિ અંદ્રેજા ડુડા માટે નવી સરકાર બનાવવાનો એક પડકાર હશે.