માસ્કો: રશિયાના દૂર પૂર્વ કામચટકા ક્ષેત્રના કુરિલ તળાવમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટરમાં 16 લોકો સવાર હતા. રશિયાના આપાત મંત્રાલયે અહીં જારી એક નિવેદનમાં આ માહિતી આપી.
મોસ્કોમાં સેનાનુ વિમાન ક્રેશ, 16 યાત્રીઓ સવાર હતા હેલીકોપ્ટરમાં - helicopter of Russian army
રશિયાના દૂરના પૂર્વ કામચાટકા ક્ષેત્રના કુરિલ તળાવમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટરમાં 16 લોકો સવાર હતા.

મોસ્કોમાં સેનાનુ વિમાન ક્રેશ, 16 યાત્રીઓ સવાર હતા હેલીકોપ્ટરમાં
પ્રાથમિક માહિતી અનુસાર, Mi-8 હેલિકોપ્ટર ક્રોનોત્સ્કી નેચર રિઝર્વ વિસ્તારમાં કુરિલ તળાવમાં ક્રેશ થયું છે.
અધિકારીઓએ જણાવ્યું કે હેલિકોપ્ટરમાં 16 લોકો સવાર હતા, જેમાં 13 મુસાફરો અને ત્રણ ક્રૂ મેમ્બર્સનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં આઠ લોકો બચી ગયા હોવાના અહેવાલ છે.