વર્ષ 2014માં નોબેલ પુરસ્કારથી સમ્માનિત સત્યાર્થીએ નોબેલથી સમ્માનિત 71 અન્ય હસ્તિયોમાં હસ્તાક્ષર કર્યા હતા, જેમાં એક નિવેદનમાં પરમાણુ શસ્ત્રોથી સમૃદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ઘટાડવા માટેની અપીલ કરી હતી.
સત્યાર્થીએ ભારતના મીડિયા તરફથી ફેલાવામાં આવતા યુદ્ધોન્માદ સામે ચેતવણી આપી
પેરિસઃ નોબેલ શાન્તિ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થીએ પાકિસ્તાનની સાથે તાજેતરમાં અથડામણ દરમિયાન ભારતીય પત્રકારો દ્વારા ફેલાવવામાં આવતા યુદ્ધોન્માદ સામે ચેતવણી આપી છે.
ફાઈલ ફોટો
સત્યાર્થીએ કહ્યું કે, હાલના તણાવ પછી સ્થિતીમાં નરમ બની છે. પરંતુ તેમણે તીવ્ર રાષ્ટ્રવાદના જોખમો સામે ચેતવણી આપી.