હૈદરાબાદઃ ચીનના વુહાન શહેરથી ફેલાયેલા જીવલેણ કોરોના વાઇરસથી દુનિયાભરમાં 14 મેએ સવારે 10 કલાક સુધીમાં (ભારતીય સમયાનુસાર) 2.92 લાખથી વધુ લોકોના મોત થયા છે.
દુનિયાભરમાં 2.92 લાખથી વધુ લોકોના મોત, જાણો વૈશ્વિક આંકડા - વિશ્વભરમાં કોરોના વાઇરસના કેસ
દુનિયાભરમાં કોરોના વાઇરસથી ફેલાયેલી મહામારીએ લાખો લોકોના જીવ લીધા છે. ગત્ત વર્ષે ડિસેમ્બરમાં સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યા બાદ કોરોના સંક્રમણથી 2.92 લાખથી વધુ લોકોના મોત થયા છે. દુનિયાના 180થી વધુ દેશો અને વિસ્તારમાં 44.29 લાખથી વધુ લોકો આ મહામારીની ઝપેટમાં આવ્યા છે.
Global COVID-19 tracker
દુનિયાભરમાં 44,29,235 લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે. સંક્રમણને કારણે 2,98,165 લોકોના મોત થયા છે. વધુમાં જણાવીએ તો આ આંકડા સતત બદલાતા રહે છે.
આ આંકડા અનુસાર દુનિયાભરમાં કોરોના વાઇરસથી સંક્રમિત 16 લાખથી વધુ લોકો સ્વસ્થ પણ થયા છે. આ આંકડા વર્લ્ડોમીટરથી મેળવેલા છે.