હૈદરાબાદઃ ચીનના વુહાન શહેરથી ફેલાયેલા જીવલેણ કોરોના રોગચાળાના કારણે દુનિયાભરમાં 10 મેથી સવારે 10 કલાક (ભારતીય સમયનુસાર) સુધી 2.80 લાખથી વધુ લોકોના મોત થયા હતા.
COVID-19: દુનિયાભરમાં 2.80 લાખ લોકોના મોત - કોરોના વાઈરસ ન્યૂઝ
વિશ્વવ્યાપી કોરોના મહામારી (COVID-19)ના કારણે લાખો લોકોના મોત થઈ રહ્યા છે. ગત વર્ષ ડિસેમ્બર મહિનામાં પહેલો સંક્રમિત કેસ સામે આવ્યો હતો. આ બીમારીના કારણે 2.80 લાખ લોકોના મોત થયા છે. દુનિયામાં 180થી વધુ દેશમાં 41.01 લાખથી વધી લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
COVID-19
વિશ્વભરમાં કોરોના સંક્રમણના કારણે 2,80,435 લોકોના મોત થયા છે. જ્યારે 41,01,641 લોકો કોરોનાથી સંક્રમિત છે.
વર્લ્ડોમીટરની આંકડાકીય માહિતી અનુસાર,કોરોના વાઈરસથી સંક્રમિત 14 લાખથી વધુ લોકો સ્વસ્થ્ય થયા છે