ગુજરાત

gujarat

ETV Bharat / international

ન્યૂઝિલેન્ડના ઉત્તરીક્ષેત્રના ઉંડા સમુદ્રમાં શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી

અમેરિકની સુનામી ચેતવણી કેન્દ્રએ વનુઆતુ અને ફીજીની માટે 0.3થી એક મીટર (1થી 3.3 ફુટ) સુધીની સુનામીની ચેતવણી આપી હતી. સુનામીની ચેતવણી જારી કરાઈ છે. ભૂકંપનો આંચકો રિક્ટર સ્કેલ પર 7.7 નોંધાયો હતો.

ઝીલેંડના ઉત્તરીક્ષેત્રમાં ઉંડા સમુદ્રમાં ભૂકંપ
ઝીલેંડના ઉત્તરીક્ષેત્રમાં ઉંડા સમુદ્રમાં ભૂકંપ

By

Published : Feb 11, 2021, 10:16 AM IST

  • ન્યૂઝિલેન્ડના ઉત્તરીક્ષેત્રમાં સમુદ્રમાં શક્તિશાળી ભૂકંપ
  • ક્ષેત્રના અમુક ભાગમાં સુનામીની ચેતવણી
  • ભૂકંપનો આંચકો રિક્ટર સ્કેલ પર 7.7

વેલિંગ્ટન : ન્યૂઝીલૈંન્ડના ઉત્તરીક્ષેત્રમાં બુધવારે ઉંડા સમુદ્રમાં શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેના કારણે ક્ષેત્રના અમુક ભાગમાં સુનામીની ચેતવણી આપી હતી.

ભૂકંપનો આંચકો રિક્ટર સ્કેલ પર 7.7 નોંધાયો

અમેરિકાની ભૂસ્તરશાસ્ત્રીય એજન્સીએ કહ્યું કે, ભૂકંપનો આંચકોનો રિક્ટર સ્કેલ પર 7.7 માપાયું હતું અને તેનું કેન્દ્ર લોયલ્ટી આઇલેન્ડથી દક્ષિણ પૂર્વમાં 10 કિલોમીટર (છ માઇલ) સ્થિત હતું.

સુનામી ચેતવણી કેંદ્રએ સુનામી સંબંધી ચેતાવણી આપી

અમેરિકાની સુનામી ચેતવણી કેંદ્રએ વાનુઆતુ અને ફિજીના માટે 0.3થી એક મીટર (1થી 3.3 ફુટ)સુધી સુનામી સંબંધી ચેતાવણી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details