ગુજરાત

gujarat

ETV Bharat / international

ઇટલીમાં કોરોનાથી સંક્રમિતોથી મૃતકોની સંખ્યા 20 હજારને પાર - વાઇરસ

કોરોના વાઇરસના કહેર વચ્ચે ઇટલીમાં સંક્રમણનો દર ધીમો થવા સાથે સંખ્યામાં 10માં દિવસે પણ ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે સોમવારે દેશમાં મૃત્યુઆંક 20,000ને પાર પહોંચ્યો છે.

ઇટલીમાં સંક્રમિતોથી મૃતકોની સંખ્યા 20 હજારને પાર
ઇટલીમાં સંક્રમિતોથી મૃતકોની સંખ્યા 20 હજારને પાર

By

Published : Apr 14, 2020, 12:47 PM IST

રોમ : ઇટલીમાં કોરોના વાઇરસથી મરનારની સંખ્યા સોમવારે 20,000ને પાર પહોંચી છે. પરંતુ ગંભીર રૂપથી બીમાર લોકોની સંખ્યામાં સતત દસમાં દિવસે ઘટાડો જોવા મળ્યો છે.

નાગરિક સુરક્ષા સેવાએ 566 નવા કેસની જાણકારી આપી હતી. તેનાથી ઇટલીમાં મૃતકની સંખ્યા વધીને 20,465 પર પહોંચી છે.

ઉલ્લેખનિય છે કે ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલા કોરોના વાઇરસે દુનિયામાં હાહાકાર મચાવતા મોતની સંખ્યા 1,19,692 પર પહોંચી છે. જ્યારે 19,24,677 લોકો સંક્રમિત થયા છે.

વિશ્વમાં બ્રિટનની જો વાત કરવામાં આવે તો કોરોના વાઇરસના સંક્રમણથી મૃતકોની સંખ્યા 11,329 પર પહોંચી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર મૃતકોની સંખ્યામાં 24 કલાકમાં 717 કેસ વધ્યા છે.

ABOUT THE AUTHOR

...view details