ગુજરાત

gujarat

ETV Bharat / international

Russia: વિમાનનો સંપર્ક ખોરવાયો, પ્લેનમાં સવાર હતા 28 લોકો - Russia

રશિયામાં વિમાન દુર્ઘટનાની આશંકા છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, વિમાનનો રશિયન સુદૂર પૂર્વના ક્ષેત્રમાં એક વિમાનનો(ATC )એર ટ્રાફિક કન્ટ્રૉલર સાથેનો સંપર્ક તૂટી ગયો છે.

રશિયામાં વિમાનનો સંપર્ક ખોરવાયો, પ્લેનમાં સવાર હતા 28 લોકો
રશિયામાં વિમાનનો સંપર્ક ખોરવાયો, પ્લેનમાં સવાર હતા 28 લોકો

By

Published : Jul 6, 2021, 1:10 PM IST

  • રશિયામાં વિમાન દુર્ઘટનાની આશંકા
  • વિમાનમાં 28 પ્રવાસીઓ સવાર છે
  • વિમાનનો હવાઈ ટ્રાફિક નિયંત્રણ સાથેનો સંપર્ક તૂટ્યો

રશિયા (માસ્કો): રશિયામાં વિમાન દુર્ઘટનાની આશંકા છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, વિમાનનો રશિયન સુદૂર પૂર્વના ક્ષેત્રમાં એક વિમાનનો એટીસી સાથેનો સંપર્ક તૂટી ગયો છે.

આ પણ વાંચોઃવીમાન કંપની બોઇંગે પોતાના 777 મોડેલ વિમાનોની હવાઈ સફર રોકવા ભલામણ કરી

રશિયન વિમાન AN -26 ગુમ થયું

રશિયામાં વિમાન દુર્ઘટનાની આશંકા છે. ત્યારે સમાચાર એજન્સી AFP દ્વારા જાણ કારી અપવામાં આવી હતી. તે અનુસાર,જણાવવમાં આવ્યું હતુ કે, વિમાનમાં 28 પ્રવાસીઓ સવાર છે. રશિયન સમાચાર એજન્સી તાસો દ્વારા જણાવવામાં આવ્યું કે, રશિયન વિમાન AN -26 દેશના કામચાટક દ્વીપકલ્પના પૂર્વ વિસ્તારમાં ગુમ થયું છે. એજન્સીએ અન્ય એક સ્ત્રોતન દ્વારા જણાવ્યું છે કે, જ્યારે વિમાન ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું હતું, ત્યારે તેનો હવાઈ ટ્રાફિક નિયંત્રણ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

આ પણ વાંચોઃ 3 વખત લેન્ડિંગ ફેઈલ, એક કલાક સુધી હવામાં ચક્કર કાપતું રહ્યું વિમાન જાણો આગળ શું થયું...

ABOUT THE AUTHOR

...view details