લંડન : બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનની મંગેતર કૈરી સાઇમંડ્સે બાળકને જન્મ આપ્યો છે. લંડનની એક સરકારી હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો છે. માહિતી મુજબ બાળકનો જન્મ કેટલાક સમય પહેલા જ થયો હતો, પરંતુ બાળક અને માતા બંને સ્વસ્થ છે.
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનની મંગેતરે આપ્યો બાળકને જન્મ - વડાપ્રધાન
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનની મંગેતરે એક બાળકને જન્મ આપ્યો છે. મળતી માહિતી મુજબ બાળકનો જન્મ સમય પહેલા જ થયો હતો, પરંતુ બાળક અને માતા બંને સ્વસ્થ છે.
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનની મંગેતરે આપ્યો બાળકને જન્મ
પ્રવક્તાના જણાવ્યાં મુજબ, 'વડાપ્રધાન અને સાઇમંડ્સે પોતાના બાળકના જન્મની સૂચના આપતા ખુશી વ્યક્ત કરી રહ્યા છે. આજે સવારે લંડનની એક સરકારી હોસ્પિટલમાં બાળકનો જન્મ થયો હતો.
ઉલ્લેખનિય છે કે, કેટલાક દિવસ પહેલા જોનસન કોરોના વાઇરસથી સંક્રમિત હતા. હોસ્પિટલમાંથી સારવાર પુર્ણ કર્યા બાદ તે સોમવારે વડાપ્રધાન કાર્યાલયે પરત ફર્યા હતા.