- રશિયાના પર્મ સ્ટેટ યુનિવર્સિટીમાં હથિયારધારી હુમલાખોરે કર્યું ફાયરિંગ
- ફાયરિંગમાં 8 લોકોના મોત થયા, જ્યારે 6 લોકો ઈજાગ્રસ્ત થયા
- ગોળીઓનો અવાજ સાંભળતા જ યુનિવર્સિટીમાં અફરાતફરી મચી ગઈ હતી
આ પણ વાંચોઃહૈતીના શરણાર્થીઓ ટેક્સાસ સીમા પર થયા એકત્રિત, અમેરિકા શરણાર્થીઓને મોકલશે પાછા
ન્યૂઝ ડેસ્કઃ રશિયાની પર્મ સ્ટેટ યુનિવર્સિટીમાં આજે (સોમવારે) એક હથિયારધારી હુમલાખોરે યુનિવર્સિટીમાં અચાનક જ ફાયરિંગ શરૂ કરી દીધું હતું, જેના કારણે 8 લોકોના મોત થયા છે. જ્યારે 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તો કેટલાક વિદ્યાર્થીઓ જીવ બચાવવા માટે બારીમાંથી કૂદવા લાગ્યા હતા.