ગુજરાત

gujarat

ETV Bharat / international

જર્મનીના હનાઉમાં ફાયરિંગ, 8 લોકોના મોત - news of germany

જર્મનીના હનાઉ શહેરમાં બુધવારે ગોળીબાર થયો હતો. આ ફાઈરિંગમાં 8 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે.

germany
germany

By

Published : Feb 20, 2020, 8:07 AM IST

બર્લિનઃ જર્મનીના હનાઉ શહેરમાં બુધવારે હુમલાખોરો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ગોળીબારમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

મળતી માહિતી મુજબ, અજાણ્યા હુમલાખોરોએ શહેરના શીશા બારમાં ફાયરિંગ કર્યું હતું. આ ઘટના રાત્રે 10 વાગે ઘટી હતી. જેમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details