વોશિંગ્ટનઃ કોરોના વાઇરસની મહામારીને લઇને અમેરિકા તથા ચીન વચ્ચે ચાવી રહેલું શાબ્દિક યુદ્ધ હવે 'યુદ્ધવિરામ'માં બદલાઈ ગયું છે અને આની સાથે જ કોરોના વાઇરસ હવે વુહાન વાઇરસ રહ્યો નથી.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 26 માર્ચના રોજ પોતાના ચીની સમકક્ષ શી જિનપિંગ સાથે ફોન પર ચર્ચા કર્યા બાદથી કોરોના વાઇરસને ચાઈનીઝ વાઇરસ કહેવું બંધ કરી દીધું છે.
બીજી તરફ કોરોના વાઇરસને વુહાન વાઇરસ કહેનારા અમેરિકી વિદેશ પ્રધાન માઈક પોમ્પિઓ પણ હવે સહયોગની વાત કરતા જોવા મળે છે.
પોમ્પિઓએ મંગળવારે પત્રકારોને કહ્યું કે, આપણા જાણીએ છીંએ કે, આ એક વૈશ્વિક મહામારી છે અને આ સમય તમામ દેશમાટે સંકટનું સમાધાન કરવા સાથે મળીને કામ કરવાનો છે.
જ્યારે ગત મહિને ચીન દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આ વાઇરસ અમેરિકી સૈનિકોએ ચીનમાં પહોંચાડ્યો છે.
વોશિંગ્ટનમાં ચીનના રાજદૂત કુઈ તિયાનકઈએ ન્યૂયોર્ક ટાઈમ્સના માધ્યમથી કહ્યું કે, અમેરિકીઓ સાથે તેમને લગાવ છે અને વચનબદ્ધ ચીન અમેરિકાની મદદ કરવા માટે બધું કરશે.
અમેરિકી વિદેશ વિભાગની પ્રવક્તા મોર્ગન ઓર્ટાગુસે કુઈની ટિપ્પણીનું સ્વાગત કર્યું, પરંતુ કહ્યું કે, ચીન વાઇરસની વિગતો શેર કરે અને પોતાને ત્યાં લોકોને બોલવાની આઝાદી આપે.
તેમણે કહ્યું કે, સાચા સહયોગમાં પારદર્શિતા અને વાસ્તવિક કાર્ય હોવું જોઈએ, ન કે માત્ર નિવેદનો.
કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સમાં એશિયા અધ્યયન ડિરેક્ટર એલિઝાબેથ ઇકોનોમીએ જણાવ્યું હતું કે, વોશિંગ્ટન બિજિંગને એટલી હદ સુધી નારાજ કરવા નથી માગતું કે, તે અમેરિકાને તબીબી ઉપકરણોના વેચાણ પર પ્રતિબંધ લાદી દે.
કાર્નેગી એન્ડોવમેન્ટ ઈન્ટરનેશનલ પીસના સ્કોલર ડગલસ પોલે કહ્યું કે, ચીનનો ઈરાદો ટ્રમ્પને શાંત રાખવાનો છે અને જરૂર વિનાના નુકસાનને રોકવાનો છે. જેથી બન્ને દેશો વચ્ચે સંપર્ક બન્યો રહે.
પૂર્વ રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન અને જોર્જ એચ ડબ્લ્યૂ બુશના એશિયાઈ મુદ્દાના સલાહકાર રહેલા પોલે કહ્યું કે, ચીનની નજર નવેમ્બર મહિનામાં અમેરિકીમાં થનારી રાષ્ટ્રપતિ ચૂંટણી પર પણ છે.
ચીનની મુખ્ય પ્રાથમિકતા નિકાસની વૈશ્વિક માગને ફરીથી શરૂ રાખવાની છે અને શરૂઆતમાં તેમને લાગે છે કે, ટ્રમ્પના ફરી ચૂંટાવા પર તેને ફાયદો થશે. ચીનને ડર હતો કે, જો ડેમોક્રેટ સત્તામાં આવી ગયા તો કારોબારની સાથે માનવ અધિકારના મુદ્દા પર જોર આપશે.
अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप ने 26 मार्च को अपने चीनी समकक्ष शी चिनफिंग से फोन पर बात होने के बाद से कोरोना वायरस को अब चाइनीज वायरस कहना बंद कर दिया है.
वाशिंगटन : कोरोना वायरस महामारी को लेकर अमेरिका तथा चीन के बीच चला आ रहा वाकयुद्ध अब ‘युद्धविराम’ में तब्दील हो गया है और इसके साथ ही कोरोना वायरस अब वुहान वायरस नहीं रहा.
अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप ने 26 मार्च को अपने चीनी समकक्ष शी चिनजिनपिंग से फोन पर बात होने के बाद से कोरोना वायरस को अब चाइनीज वायरस कहना बंद कर दिया है.
वहीं, कोरोना वायरस को वुहान वायरस कहते रहे अमेरिकी विदेश मंत्री माइक पोम्पिओ भी अब सहयोग की बात कहते नजर आ रहे हैं.
पोम्पिओ ने चीन के बारे में पूछे जाने पर मंगलवार को संवाददाताओं से कहा, हम जानते हैं कि यह एक वैश्विक महामारी है, और यह समय हर देश के लिए संकट का समाधान निकालने के वास्ते मिलकर काम करने का है;
वहीं, चीन ने अमेरिका के व्यवहार पर नाराजगी जताते हुए पिछले महीने यह कह दिया था कि वुहान में वायरस को अमेरिकी सैनिकों ने पहुंचाया.
वाशिंगटन में चीन के राजदूत कुई तियानकई ने अलग मत जताते हुए न्यूयॉर्क टाइम्स से कहा कि अमेरिकियों से उन्हें लगाव है और वचनबद्ध चीन अमेरिका की मदद के लिए सबकुछ करेगा।
अमेरिकी विदेश विभाग की प्रवक्ता मोर्गन ओर्टागुस ने कुई की टिप्पणी का स्वागत किया, लेकिन कहा कि चीन वायरस पर ब्योरा साझा करे और अपने यहां लोगों को बोलने की आजादी दे.
उन्होंने कहा, सच्चे सहयोग में पारदर्शिता और वास्तविक कार्य होना चाहिए, न कि सिर्फ बयानबाजी.
काउंसिल ऑन फॉरेन रिलेशंस में एशिया अध्ययन निदेशक एलिजाबेथ इकोनॉमी ने कहा, वाशिंगटन बीजिंग को इस हद तक नाराज नहीं करना चाहता कि वह अमेरिका को चिकित्सा उपकरणों की बिक्री रोक दे.
कार्नेगी एंडोवमेंट इंटरनेशनल पीस के स्कॉलर डगलस पॉल ने कहा, चीन का मकसद ट्रंप को शांत रखना और अनावश्यक नुकसान को रोकना है ताकि दोनों के बीच में संपर्क बना रहे.
पूर्व राष्ट्रपति रोनाल्ड रीगन और जार्ज एच डब्ल्यू बुश के एशियाई मामलों के सलाहकार रहे पॉल ने कहा कि चीन की अमेरिका के नवंबर में होने वाले राष्ट्रपति पद के चुनाव पर भी नजर है।
चीन की शीर्ष प्राथमिकता यही है कि उसके निर्यात की वैश्विक मांग को फिर से कायम करना है और शुरूआत में उसकी सोच यही थी कि ट्रंप के फिर से राष्ट्रपति चुने जाने से उसे फायदा होगा. चीन को डर था कि डेमोक्रेट अगर सत्ता में आ गए तो कारोबार के साथ ही मानवाधिकार के मुद्दे पर वे ज्यादा जोर देंगे.