- નવી દિલ્હીમાં ઈઝરાયેલી દૂતાવાસની બહાર વિસ્ફોટનો મામલો
- વિસ્ફોટ અંગેના તમામ આરોપોને ઈરાને ફગાવી દીધા
- ઈરાન પર આક્ષેપ મુકી બંને દેશના સંબંધ બગાડવાનો પ્રયાસઃ ઈરાન
નવી દિલ્હીઃ ભારતમાં ઈઝરાયેલી દૂતાવાસની બહાર થોડા દિવસ અગાઉ જ વિસ્ફોટ થયો હતો. જોકે આ આરોપ ઈરાને કરાવ્યો હોવાનો આક્ષેપ થયો હતો, પરંતુ ઈરાને આ વિસ્ફોટ અંગેના તમામ આરોપોને નકારી કાઢ્યા છે. મીડિયામાં આવેલા સમાચાર અનુસાર, આતંકી ઘટનામાં ઈરાનનો હાથ છે, પરંતુ બોમ્બ સ્થાનિક ભારતીય શિયા મોડ્યુલમાં રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ ઈરાની દૂતાવાસે નિવેદન આપ્યું હતું.
આ પણ વાંચો :પાકિસ્તાનમાં ભારતીય રાજદૂતની કારનો પીછો, ઘરની બહાર ISIનો પહેરો