કાબુલ: અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજાની હાલાત ફરી બદલાઈ છે. અહીં તાલિબાનીઓએ સત્તા પોતોના હાથમાં લીધી છે. અફઘાનિસ્તાનનો વધુ પડતો ભાગ હવે તાલિબાનીઓના કબજામાં છે. તાલિબાનીઓએ એલાન કર્યું છે કે દેશનું નામ ફરી 'Islamic Emirate of Afghanistan' કરી દેવાશે. તાલિબાનના એક અધિકારીએ કહ્યું કે વિદ્રોહી સંગઠન જલ્દી કાબુલ સ્થિત રાષ્ટ્રપતિ પરિસર અને અફઘાનિસ્તાનને ઈસ્લામી અમીરાત બનાવાની ઘોષણા કરશે.
અફગાન દુતાવાસના ટ્વિટર સાથે કરાઈ છેડછાડ, ડિલીટ કરાયા અમુક ટ્વિટ