ગુજરાત

gujarat

ETV Bharat / international

પાકિસ્તાનમાં થયેલા 2 હુમલામાં સેનાના 10 જવાનોના મોત નિપજ્યા - હુશબ તથા તુબર્ત

ઈસ્લામાબાદ : પાકિસ્તાનમાં 2 આંતકી હુમલામાં સેનાના 10 જવાનોના મોત નિપજ્યા હતા. બલૂચિસ્તાનના અંશાત વિસ્તારમાં 4 જવાન માર્યા ગયા હતા. જોકે ઉત્તરી વજીરિસ્તાનના કબાયલી વિસ્તારમાં 6 જવાનોના મોત નિપજ્યા હતા.

ફાઇલ ફોટો

By

Published : Jul 28, 2019, 10:47 AM IST

પાકિસ્તાન સેનાની મીડિયા વિંગ ઈન્ટર સર્વિસેજ પબિલ્ક સિલેશંસે ઉત્તરી વજીરિસ્તાનની આ ઘટના વિશે જણાવતા કહ્યું કે, સીમાની બીજી બાજુ આંતકવાદીઓએ પાકિસ્તાન સેનાના સૈનિકો પર ગોળીબારી કરી છે.

તેમણે વધુમા જણાવ્યું કે બલૂચિસ્તાન પ્રાંતમાં હુશબ તથા તુબર્ત વિસ્તારોની વચ્ચે આંતકવાદીઓ દ્વારા 4 સીમા દળો પર હુમલો કરવામાં આવ્યો હતો.

સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ટ્વિટ કરી કહ્યું કે "આ વિસ્તારમાં શાંતિની માંગ કરવા માટે પાકિતસ્તાનનું આ બલિદાન છે".

ABOUT THE AUTHOR

...view details