કરાંચી : પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન વિસ્તારના તુરબાત વિસ્તારમાં આતંકીઓએ સેનાના એક કાફલા પર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનામાં એક સૌનિકનું મોત થયું હતુ. ત્યારે 3 સૌનિકો ઘાયલ થયા હતા.
પાકિસ્તાનમાં આતંકી હુમલામાં 1 સૌનિકનું મોત , 3 ઘાયલ - latestgujarainews
પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન વિસ્તારના તુરબાત વિસ્તારમાં આતંકીઓએ સેનાના કાફલા પર હુમલો કર્યો હતો.

pakistan army
સેનાએ જન સંપર્ક શાખાએ જણાવ્યું કે, તુરબાતથી અંદાજે 35 કિલોમીટર દુર કેચ જિલ્લાના પિદારકમાં પેટ્રોલીંગ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીમાર કર્યો હતો.આ અથડામણમાં લાંસ નાયક ઝાવેદ કરીમનું મોત થયું છે. જ્યારે 3 સૌનિકો ઘાયલ થયા છે.