કાબુલ: તાલિબાન અફઘાનિસ્તાન શહેર કંદહારમાં 20 કેદીઓને મુક્ત કરવાની તૈયારીમાં છે, આ અંગે જૂથના પ્રવક્તાએ રવિવારે જણાવ્યું હતું કે, ગત સપ્તાહે આ મુદ્દે બળવાખોરો સાથે વિવિધ મીટિંગો બોલાવી હતી. જેમાં વિવિધ ચર્ચા કર્યા બાદ એક મોટી સફળતા મળી છે
તાલિબાન 20 કેદીઓને આજે મુક્ત કરશે - અફઘાનિસ્તાન શહેર કંદહાર
તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહીને જણાવ્યું કે, કાબુલ પ્રશાસન 20 કેદીઓને આજે એટલે કે રવિવારે મુક્ત કરશે.
તાલિબાન 20 કેદીઓને આજે મુક્ત કરશે
તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહીને ટ્વિટર પર કહ્યું કે, આજે કાબુલનું વહીવટીતંત્ર 20 કેદીઓને મુક્ત કરશે.