અમેરિકી ભૂગર્ભ વિજ્ઞાન સર્વે જણાવ્યું કે, સુનામીની કોઈ ચેતવણી આપી નથી. ભૂકંપનું કેન્દ્ર રાજધાની જયાપુરાથી 150 કિલોમીટર દુર જમીનમાં 34 કિલોમીટર નીચે હતું.
ઈન્ડોનેશિયાના પાપુઆમાં 6.0 તીવ્રતાનો ભૂકંપનો આંચકો - જકાર્તા
જકાર્તા : ઈન્ડોનેશિયાના પૂર્વ ક્ષેત્ર પાપુઆમાં 6.0 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ જાણકારી અમેરિકી ભૂગર્ભ વિજ્ઞાને આપી છે.
ઈન્ડોનેશિયાના પાપુઆમાં 6.0 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
ઇન્ડોનેશિયા દક્ષિણ પશ્ચિમ એશિયાના ટાપુઓ પર વિશ્વમાં સૌથી વધુ ભૂકંપનો ભોગ બને છે. આ પહેલા ગત્ત નવેમ્બર મહિનામાં ઇન્ડોનેશિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.