શિંજો આબેની ભારત યાત્રા સ્થગિત, વિદેશ મંત્રાલયે આપી જાણકારી
નવી દિલ્હી : જાપાનના વડાપ્રધાન શિંજો આબેની ભારત યાત્રા બન્ને દેશોની સહમતિ બાદ સ્થગિત કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જાણકારી આપી હતી.
શિંજો આબેની ભારત યાત્રા સ્થગિત,વિદેશ મંત્રાલયે આપી જાણકારી
રવીશ કુમારે કહ્યું કે, વડાપ્રધાન આબેના ભારતની યાત્રાના સંદર્ભમાં બન્ને દેશોની સહમતિથી આ યાત્રા સ્થગિત કરવામાં આવી છે.