- પાકિસ્તાનના કરાચીમાં મોટો વિસ્ફોટ
- બે માળની બિલ્ડિંગમાં વિસ્ફોટ
કરાચી : પાકિસ્તાનના કરાચીમાં મોટો વિસ્ફોટ થયો છે. ગુલશન-એ-ઇકબાલમાં મસકન ચોરંગીમાં ચાર માળની ઇમારતમાં વિસ્ફોટ થયો છે. જેમાં 3 લોકોના મોત થયા છે તો 15થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.